પર્યટન સ્થળ દૂધસાગર વિશે માહિતી અને વિડિયો

 આપણે ફરવા જઇએ તો વધારેમાં વધારે નેચરલી સ્થળો પસંદ કરે છે. તો મિત્રો આજે આપણે નવા સ્થળની મુલાકાત લઈએ. સ્થળ નું નામ છે દૂધ સાગર .


    ગોવા અને કર્ણાટકની સરહદ પર આવેલો દૂધસાગર ધોધ એ ભારતના પાંચ સૌથી ઊંચા ધોધમાંનો એક છે. લગભગ 310 મીટર ઊંચા અને 100 ફૂટ પહોળા દૂધસાગર ધોધને એવું લાગે છે કે પર્વત પરથી દૂધ નીચે વરસી રહ્યું છે. આ ધોધ તેની મનોહર સુંદરતા અને મોહક વાતાવરણને કારણે ગોવાની નજીક ફરવા માટેના શ્રેષ્ઠ સ્થળોમાંનું એક છે. આ ભવ્ય ચાર-સ્તરવાળો ધોધ 2013ની બ્લોકબસ્ટર ફિલ્મ ચેન્નાઈ એક્સપ્રેસમાં પણ દર્શાવવામાં આવ્યો હતો. 


 અહીં આપણે દૂધસાગર નો વિડીયો જોવાના છે.  વીડિયોમાં સવારનો દૃશ્ય છે.  વીડિયોમાં એક રેલવે ગાડી  દૂધસાગરના  પુલ પરથી પસાર થાય છે. દૂધસાગર નો ધોધ મનોહર સુંદર જોવાય છે.


દૂધસાગર નો વિડીયો જોવા અહીં ક્લિક કરો


 ગોવા આખા વિશ્વમાં  પર્યટન સ્થળ બાબત પ્રખ્યાત છે  મિત્રો ગોવા જાઓ ત્યારે  દૂધસાગર ની મુલાકાત આવશ્યક લેજો  અને આપણા મિત્રને પણ અનુભવ શેર કરજો