કેન્દ્રીય કર્મચારીઓ માટે આનંદના સમાચાર: કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં વધારા કરવા બાબત ના સમાચાર
કેન્દ્રીય કર્મચારીઓ માટે આનંદના સમાચાર.
DAને લઈને આવ્યા સારા સમાચાર, મોંઘવારી ભથ્થું વધીને 45 ટકા, કેન્દ્રીય કર્મચારીઓમા આનંદની લહર.
મે મહિનાના શરૂઆતમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે આનંદના સમાચાર.
બે મહિના પછી કેન્દ્રીય કર્મચારીના મોંઘવારી ભથ્થામાં વધારો થશે માર્ચ 2023 માં કેન્દ્ર સરકારે ડીએ માં ચાર ટકા નો વધારો કરવામાં આવ્યો ત્યાર પછી કર્મચારીઓને 42% ડીએમાં ફાયદો થયો.
હવે જુલાઈ 2023 એકવાર ફરીથી મોંઘવારી બતામાં વધારો કરવામાં આવશે.
ડીએ ના વધારા બાબત ના સમાચાર જોવા માટે અહીં ક્લિક કરો
એપ્રિલ મહિના સુધી આ આંકડો 45% સુધી પહોંચી જશે એટલે કે કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવશે
આવી નવી માહિતી મેળવવા અમારી સાઇટની મુલાકાત લેતા રહેજો મુલાકાત બદલ આભાર
Post a Comment