Data Saving Tips | સ્માર્ટફોન માં ડેટા જલ્દી પૂરો થઈ જાય છે ? આ ટીપ્સ ફોલો કરો તમારા સ્માર્ટફોનમાં ડેટા ની બચત થાય

 આજના યુગમાં બધા લોકો પાસે સ્માર્ટફોન જોવા મળે છે. લોકો પોતાના ફોનને અપડેટ કરતા રહે છે. વપરાશ માટે ડેટાનો ઉપયોગ કરીને ઇન્ટરનેટના માધ્યમથી તેનો ઉપયોગ કરે છે.  અને data  નો વધારે પ્રમાણમાં ઉપયોગ કરે છે તે વખતે પણ લોકોના ડેટાનું પ્રમાણ ઘટતું ગયું જાય છે અથવા તો દિવસનો ડેટા વહેલા સમય પૂર્ણ થઈ જાય છે અને પછી જે સમયે ડેટાની જરૂરિયાત હોય છે, તે સમયે ડેટા ન હોવાના કારણે સમસ્યા આવે છે. આપને આજે ડેટા બચાવવા માટે ટેકનીક જાણીએ.


Data Saving Tips સ્માર્ટફોન માં ડેટા બચાવવાના ઉપાય

  • કોઈપણ ગમે તે pplication ને Wifi હોય તો તે સમયે અપડેટ કરવી જોઈએ
સ્માર્ટફોન ના ડેટા ના  વપરાશને ઘણા ઓછા પ્રમાણમાં કરવા માટે એક મહત્વનો ઉપાય આપણ છે કે ઓટોમેટીક એપ્લિકેશન અપડેટ થાય તો તેને બંધ કરવી.  તે માટે do not auto update એપ્સ ને પણ સિલેક્ટ  કરી શકો છો. ક્યાંક તમે ફ્રીમાં વાઇફાઇ ની સગવડ હોય તે વખતે આ એપ્લિકેશન અપડેટ કરવી જોઈએ.

રોજના data ના વપરાશની ની લિમિટ સેટિંગમાં સેટ કરવી
 આપને સ્માર્ટફોન માં ડેટા નો ઉપયોગ રોજ કેટલા પ્રમાણમાં કરવો તેની લિમિટ સેટ કરી શકો. આના માટે સેટિંગમાં જઈને data used પર ક્લિક કરવી. અને તે રોજ લિમિટ સુધી  વપરાશ થાય બાદ નોટિફિકેશન દ્વારા તમને સૂચના પણ અપાશે.


ગમે તે વીડિયો ઓનલાઇન જોતા સમયે તેનું quality અકજસ્ટ કરવી.
 આપને સ્માર્ટફોનમાં  youtube દ્વારા ઓનલાઈન વિડીયો ખૂબ જ પ્રમાણમાં જોતા  હોય છે. આ ઉપરાંત ક્રિકેટ મેચ જોતા સમયે પણ ઓનલાઇન મેચ જોતા હોઈએ છે. તેના માટે વિડીયો quality હાઈ મૂકવાના બદલે મીડીયમ અથવા તો મોડમાં મૂકવું જોઈએ આવું કરવાથી  data નો ઉપયોગ ઓછો થાય.


Whatsapp  અને Facebook Application  માં auto download ની System  બંધ કરો.
 Whatsapp  અને Facebook દ્વારા એપ્લિકેશનમાં વિડીયો અને ફોટોમાં auto download  હોવાના કારણે  આપનો ઘણો ડેટા તેમાં ઉપયોગ થાય છે.  આના માટે auto download   ઓપ્શન બંધ કરવો જોઈએ. આના કારણે બિનજરૂરી વિડીયો અને ફોટો ડાઉનલોડ થતા નથી.

ઉપયોગી નોટિફિકેશન જ ચાલુ રાખો ઉપયોગી ન હોય એવા એપ્લિકેશનના નોટિફિકેશન ઓફ કરી દો.
 આપના સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કરેલી અનેક એપ્લિકેશનમાં આખો દિવસ નોટિફિકેશન આવતી જ રહે છે.  આ કાર્ડને વધારે ડેટાનો ઉપયોગ થાય છે. જેથી વધારે ઉપયોગમાં આવતા ન હોય તેવા એપ ની નોટિફિકેશન બંધ રાખવા જોઈએ.

જરૂરી હોય ત્યાં સુધી ઓફલાઈન એપ્લિકેશનનો વાપર વધારે કરવો
  ઘણી એપ્લિકેશન એવી હોય છે. જેને તમે ઓફલાઈન અને ઓનલાઇન બંને રીતે વપરાશમાં લઈ શકો છો. આવી એપ્લિકેશન ને ઓફલાઈન યુઝ કરવાથી બિનજરૂરી ડેટા નો ઉપયોગ ન થાય.

બને ત્યાં સુધી લાઈટ વર્ઝન એપ્સનો જ વાપરવો જોઈએ
Restrict background data  સેટિંગ કરો
 આપના સ્માર્ટફોનમાં background  માં આવેલી application  વપરાશમાં ન હોવા છતાં સૌથી વધારે data નો ઉપયોગ કરતી હોય છે.  આ માટે તમારે ફોનમાં સેટિંગમાં જઈને જે તે application  માટે background data Restrict  બંધ કરવી જેનાથી data ને બચાવી શકાય છે એટલે કે જ્યારે તમે મોબાઈલ વાપરો ત્યારે જ એપ્લિકેશન ખુલશે બાકી બંધ રહેશે.



ગ્રૂપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો