voice problem in mobile | તમારા સ્માર્ટફોનમાં આવાજ ક્લીયારીટી માટે મહત્વના ટિપ્સ

voice problem in mobile : આજકાલ સૌ કોઈ સ્માર્ટફોન નો ઉપયોગ કરતા હોય છે. તે સમયે મોબાઇલનો ઉપયોગ કરતી વખતે ઘણા પ્રોબ્લેમ આવતા હોય છે. આ પ્રોબ્લેમ ના નિવારણ માટે આપણે મોબાઇલ રીપેરીંગ ની દુકાન પર રીપેર કરવા જાય છે  પણ કોઈ વખતે ઘણા બધા પ્રોબ્લેમ એવા હોય છે જે તમે પોતે પ્રોબ્લેમ ના નિવારણ જાતે કરી શકશો. પણ અમુક પ્રોબ્લેમ થી અંજાન  હોવાથી આપણે મોબાઇલ રીપેરીંગ દુકાનવાળા પાસે જતા રહે છે અને તે સામાન્ય સમસ્યા હોવા છતાં આપણે મોબાઇલ રીપેરીંગ દુકાનવાળાને ઘણા બધા પૈસા  આપે છે. મોબાઈલ વોઇસ પ્રોબ્લેમ માટે અમારી સાઇટ પર માહિતી આપવામાં આવી છે. માહિતી વાંચવા વિનંતી.


મોબાઈલ વોઇસ  પ્રોબ્લેમ

 સૌ કોઈ સ્માર્ટ  મોબાઈલફોન નો ઉપયોગ કરતા જ હોય છે.  અને ઘણા પ્રકારના લોકો 1 મોબાઈલ વધારે સમય સુધી ઉપયોગ કરતા હોય છે તે સમયે  ઘણી વખત સામાન્ય એવા મોબાઇલ વોઇસ પ્રોબ્લેમ ઘણી વખત આવી જાય છે જેનાથી વાતો કરવામાં ખૂબ જ lrritation થાય છે. કારણકે આવાજ વાત સરખો આવતો નથી આવી પરિસ્થિતિમાં ઉપયોગ કરતી વખતે હેરાન થઈ જતા હશો અને મોબાઈલ રીપેરીંગ ની દુકાને  પહોંચી જાય છે. જે વખતે કોઈના ફોનમાંથી અવાજ સરખો આવતો  ન હોય તો ત્યારે મોબાઇલ રીપેરીંગ  દુકાને ની જગ્યાએ તમે ઘરે બેઠા પણ સુધારી શકો છો. આજે તમને અમુક ટીપ્સ આપવા ના આવે છે.  આ ટિપ્સ  તમે ફોલો કરજો જેનાથી તમારા સ્માર્ટફોન નો અવાજ ચોખ્ખો સંભળાશે.

Mobile Voice Problem Tips

મોબાઇલમાં આવા જ ક્લિયર આવતો ન હોય તેના માટે ઉપયોગી ટીપ્સ આપેલા છે. જે નીચે પ્રમાણે છે.


માઇક્રોફોન, ઈયરફોન અને સ્પીકર ની સમસ્યા

જો તમારા  મોબાઈલફોનમાં આવા જ ક્લિયર ન સંભળાતો હોય તો માઈક્રોફોન, ઈયરફોન અને સ્પીકર ની તકલીફ  હોઈ શકે છે ઘણા સમયે તેનામાં કચરો ભરાઈ જતો હોય આ કારને Voice Quality  ઓછી થઈ જાય છે.  તમે  ટુથ બ્રશ દ્વારા માઇક્રોફોન, ઈયરફોન અને સ્પીકર ને સાફ કરો.  આમ કરવાથી વોઇસ કોલેટી ક્લિયર થઈ જશે.


High-quality Calling Features

આજકા સ્માર્ટ મોબાઈલ ફોનમાં High-quality Calling  ની સુવિધા આપવામાં આવે છે. આ HD  વોઇસ Calling અથવા તો તેને VoLTE કહે છે. આને On કરવાના કારણે Calling ની વોઈસ quality  ચોખ્ખી થઈ જાય છે.  આજકાલ ઘણા બધા ફોનમાં આ Features અંદર જ હોય છે.


HD Calling Features

તમે જો જૂના ફોન નો ઉપયોગ કરી રહ્યા છો તો તમે ઓપરેટર નો કોન્ટેક્ટ કરીને  એને On કરવાની પદ્ધતિ  પૂછવી પડશે. જોકે, ગના મોબાઇલમાં Setting માં જઈને Advanced Calling  ને On  કરીને HD Calling નો ફાયદો લઈ શકશો.


Wi-Fi Calling Features

ઘણા સમયે વધુ પડતો આવાજ ની સમસ્યા હોય તો આ સમસ્યાના નિવારણ માટે Wi-Fi Calling નો સારો ઉપાય છે.  જ્યારે નેટવર્ક ઘણું ઓછું આવતું હોય તે વખતે તમે આ ઉપાય કરી શકશો. ઓછા નેટવર્કમાં આવા જ ક્લિયર આવતો નથી. આ  કારને Voice quality  સારા પ્રમાણમાં આવે છે અને Eco  પણ આવતો નથી.


અમે આપેલા ઉપાયોથી જો સોલ્યુશન  થતું નથી તો આ એપ ઉપયોગ કરી શકશો

 તમને જો ઉપર આપેલી ટ્રિક થી સમસ્યાનું સમાધાન મળતું નથી તમને Call એના માટે GoogleDuo, WhatsApp,Messenger Application ના ઉપયોગ કરી શકાય છે આના  કારને તમને પ્રોબ્લેમ નું સમાધાન મળી જાય.

 આવા બધા ઉપાયો કર્યા પછી ફોનમાં આવા જ ક્લિયર આવતો નથી હોય તો શો રૂમ ની મદદ લઈને  મોબાઈલરિપેર કરવું જોઈએ.


ગ્રૂપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો