ONLINE ATTENDANCE PORTAL UPDATE FOR NEW LEAVE TYPE IN TEACHER ATTENDANCE
ONLINE ATTENDANCE PORTAL
UPDATE FOR NEW LEAVE TYPE IN TEACHER ATTENDANCE
આમ,PM POSHAN(M.D.M) યોજના અંતર્ગત બપોરના ભોજનનો લાભ લેનાર લાભાર્થીની વિગતોની દૈનિક ડેટા એન્ટ્રી મુખ્ય શિક્ષક દ્વારા PM POSHAN Application માં તા.૦૧/૦૩/૨૦૨૪થી બંધ કરીને હાલ શાળામાં કાર્યરત "SMART ATTENDANCE Application" માં જ બપોરના ભોજનનો લાભ લેનાર લાભાર્થીની વિગતોની ડેટા એન્ટ્રી તમામ ધોરણના વર્ગશિક્ષક દ્વારા કરવામા આવે તે બાબતે તમામ શાળાઓને સુચના આપવા વિનંતી છે.
અગત્યની લીંક
MDM ની દૈનિક હાજરી SMART ATTANDANCE એપ્લિકેશન પર કરવા બાબત પરિપત્ર
MDM ની દૈનિક હાજરી SMART ATTANDANCE એપ્લિકેશન પર કરવા માટેની માર્ગદર્શિકા માટે અહીં ક્લિક કરો.
*ONLINE ATTENDANCE PORTAL* પર રજાઓના પ્રકાર અપડેટ કરવામાં આવેલ છે. જેમાં શાળા કક્ષાએથી મળેલા સૂચનો અને પ્રતિભાવના આધારે *શિક્ષકોની રજાઓના પ્રકારમાં સુધારો કરી કેટલીક રજાઓ અપડેટ કરવામાં આવેલ છે.* જેમાં રજા માટે *આ ત્રણ વિકલ્પ નવા ઉમેરવામાં આવ્યા છે.*
1. *Maternity Leave (ML) - પ્રસુતિની રજા*
2. *Under Suspension (US) - ફરજ મોકુફી*
3. *Leave Without Pay (LWP) - કપાત પગારની રજા*
શાળાના LOGIN માં શિક્ષકોની હાજરીના ભરતા સમયે આ રજાઓના પ્રકાર પૈકી શિક્ષકોની રજાની વિગતો ભરતા સમયે લાગુ પડતો પ્રકાર પસંદ કરવાનો રહેશે. *આ માટેની માર્ગદર્શિકા આ સાથે મોકલી આપેલ છે.*
અગત્યની લીંક
શિક્ષકોની ઓનલાઈન હાજરી પૂરવા માટેની માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

ઓનલાઇન હાજરી પૂરો કેપ્ચા કોડ વગર મહત્વપૂર્ણ માહિતી.
યુઝરનેમ પાસવર્ડ અને કેપ્ચા કોડ વારંવાર નાખવો નહીં પડે
મહત્વપૂર્ણ લિંક
ઓનલાઇન હાજરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે અહીં ક્લિક કરો
શાળા શરૂ થયાના પ્રથમ 30 મિનિટમાં શિક્ષકોની ઓનલાઈન હાજરી SSA પોર્ટલ પરના ઓનલાઈન એટેડન્સ માં પુરી દેવી ફરજીયાત છે. બપોરની શાળા હોય ત્યારે 11.30 વાગ્યા સુધી શિક્ષકો ની ઓનલાઈન હાજરી પુરી શકાય છે. પછી બાળકોની હાજરી ઓનલાઈન કરવાની થાય છે. બાળકોની હાજરી તમે બપોર સુધી પુરી શકો છો. શિક્ષકો અને બાળકોની ઓનલાઈન હાજરી પૂર્યા પછી એકવાર રિપોર્ટ ચેક કરી લેવો. કોઈવાર સર્વર એરરને કારણે હાજરી સબમીટ થઈ શકી હોતી નથી અને આપણે રિપોર્ટ ન જોયો હોય તો એ દિવસની ઓનલાઈન હાજરી બાકી રહી જાય છે. માટે દરેક શિક્ષકે એકવાર રિપોર્ટ જોઈ લેવો. કોઈ બાળક એલ.સી થી નવો પ્રવેશ લે છે તો પહેલા ચાઈલ્ડ ટ્રેકિંગમાં એ બાળકનું નામ ઉમેરી દેવું પડશે ત્યારબાદ ઓનલાઈન હાજરીમાં એ નામ ઓટોમેટિક આવી જશે. ઓનલાઈન હાજરીનું સર્વર જ્યારે સાઈનોરાઈઝ થશે એટલે એ નામ એમાં આવી જશે. ઓનલાઈન હાજરીમાં બાળકનું નામ આવતા કોઈકવાર એક અઠવાડિયા જેટલો સમય પણ લાગે છે.
પ્રથમવાર યુઝરનેમ પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખી લોગીન કરી લો
ઓટોમેટિક લોગીન માટે ખાસ શરુઆત મા દરરોજ કેપ્ચા કોડ માગે તો નાખવો નહીં ફક્ત બીજી વાર આપેલી લીંક થી ખોલશો તો ઓટોમેટિક લોગીન થવા લાગી જશે.
નોંધ- પ્રથમવાર યુઝરનેમ પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખી લોગીન કરી લો. પછી ગમે ત્યારે લોગીન કરો તો યુઝરનેમ પાસવર્ડ અને કેપ્ચા કોડની જરૂર નહીં પડે. કદાચ કેપ્ચા કોડ માગે તો નાખવો નહીં એક સ્ટેપ પાછા જઈ ફરી ઓપન કરશો એટલે ઓટોમેટિક લોગીન આવી જશે. અથવા ઉપરની લિંક થી બીજી વાર ખોલશો તો યુઝરનેમ પાસવર્ડ અને કેપ્ચા કોડ નહીં નાંખવો પડે.
ઓનલાઇન હાજરીમાં એકવાર લોગીન કરો કાયમની શાંતિ
જો પછી લોગીન પછી કેપ્ચા કોડ માંગે તો એક વખત બેક બટન દબાવી પાછા જાઓ, લોગીન નહીં જ કરવું પડે કેપ્ચા કોડ પણ નહીં નાખવો પડે

યુઝરનેમ પાસવર્ડ અને કેપ્ચા કોડ વારંવાર નાખવો નહીં પડે.
ઓનલાઇન હાજરી પુરવા માટે કેપ્ચા કોડ ની ઘણી બધી મુશ્કેલી સર્જાતી હોય છે માટે કેપ્ચા કોડ વગર ઓનલાઇન હાજરી કેવી રીતે બોલી શકાય તે માટે મહત્વપૂર્ણ માહિતી મુકવામાં આવી છે તમારી વિચારવાની પાસવર્ડ કેપ્ચા કોડ વારંવાર નાખવા નહી પડી એકવાર નાખ્યો એટલે કાયમ માટે ની શાંતિ માટે વિવિધ માહિતીનું સંકલન કરીને મૂકવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે
ઓનલાઇન હાજરી પુરવા માટે સરળતા રહે તે માટે વિવિધ માહિતીનું સંકલન કરે એ મુકવામાં આવશે શિક્ષકોની ઓનલાઇન હાજરી પુરવાની હોય કે બાળકોની ઓનલાઇન હાજરી ભરવાની હોય કે શિક્ષકોની ઓનલાઇન હાજર રિપોર્ટ જોવાનું હોય અથવા તો વિદ્યાર્થીઓ ની ઓનલાઇન હાજરી નો રિપોર્ટ જોવાનો હોય તે તમામ વિગતો સરળતાથી જોઈ શકાય અને એક જ સાથે ઓછા નેટવર્કમાં કર્યો મોબાઈલનું નેટવર્ક ઓછું આવે છે તે તમામ મિત્રો માટે ખૂબ જ ઉપયોગી માહિતીનું સંકલન કરીને મૂકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે જો મિત્રો એન્ડ્રોઇડ મોબાઇલ ઉપયોગ કરે છે તે તમામ મિત્રો માટે ઉપયોગી છે અને મોબાઇલમાં આ સુવિધા કામ લાગશે નહીં માટે એન્ડ્રોઇડ મોબાઇલ જે મિત્રો ઉપયોગ કરીને તમામ મિત્રો સુધી આવી ઉપયોગી માહિતી મોકલતા રહેવું અને વધુમાં વધુ શિક્ષકોની માહિતીનો ઉપયોગ કરે તે માટે વધુમાં વધુ મિત્રો સુધી માહિતી પહોંચાડવા પ્રયત્ન કરવો જોઈએ.

Smart Attendance System App Download
ONLINE TEACHER STUDENTS ATTENDANCE HAJARI SSA GUJARAT
Smart Attendance ઓનલાઇન હાજરી પુરવા અહિ ક્લિક કરવુ
હાજરી રિપોર્ટ જોવા માટેનું મોડ્યુલ pdf
SSA Attandance હાજરી પુરવાની લિંક
Smart Attendance System App Download
Smart Attendance ઓનલાઇન હાજરી મોડ્યુલ pdf અહિ ક્લિક કરવુ

Post a Comment