દૂરવર્તી શિક્ષણ || બાયસેગ પ્રસારણ (DISTANCE EDUCATION) વંદે ગુજરાત લાઈવ પ્રસારણ

દૂરવર્તી શિક્ષણ || બાયસેગ પ્રસારણ (DISTANCE EDUCATION) વંદે ગુજરાત લાઈવ પ્રસારણ


બાયસેગ શું છે? ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની સરકારી અને ખાનગી શાળાઓમાં ધોરણ ત્રણથી 12 સુધી ભણતા વિદ્યાર્થીઓ માટે 'ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ઑફ જીઓઇન્ફર્મેટિક્સ' એટલે કે BISAG વંદે ગુજરાત ચૅનલો, ડીડી ગિરનાર, GCERT અને GHSEBની યૂટ્યૂબ ચૅનલો મારફતે ભણાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

ગુજરાતમાં હિટવેવની આગાહીને જોતાં શિક્ષણ વિભાગે શાળાઓને કર્યા આદેશ, આ પૂર્વ તૈયારી સુવિધાઓ આપવા સૂચના


“બાયસેગ” થી પ્રસારીત થતાં શિક્ષણના કાર્યક્રમ

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) અને જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશિપ પરીક્ષા તા.30-03-2024ના રોજ યોજાનાર છે* જે અંગે *હોલ ટીકીટનાં માર્ગદર્શન માટે તા.22-03-2024નાં રોજ સવારે ૧૧:૩૦* કલાકનાં રોજ *બાયસેગ (વંદે ગુજરાત ચેનલ નં.5) તથા યુ-ટ્યુબ (Gujarat e-Class) ચેનલ* પર જીવંત પ્રસારણ થનાર છે. તો આ જીવંતપ્રસારણ આપના તાબા હેઠળની તમામ શાળાઓના શિક્ષકો/બાળકો તેમજ વાલીઓ નિહાળે તે આપની કક્ષાએ સુનિશ્ચિત કરશો.


*Youtube Link :*
https://youtube.com/live/f67J4AuXJh0?feature=share



*બાયસેગ પર નિહાળવા માટે :*
બાયસેગ (વંદે ગુજરાત ચેનલ નં.5)


તારીખ 9.3.2023 લાઈવ પ્રસારણ

નમો લક્ષ્મી તથા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાઓ


માન.મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને *જ્ઞાનદા ગર્લ્સ હાઇસ્કૂલ, ઘાટલોડિયા, અમદાવાદ* ખાતે *નમો લક્ષ્મી તથા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાઓ* તેમજ *મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ* અંતર્ગત વિકસાવવામાં આવેલ *સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર લેબ જેવી ડિજિટલ સુવિધાઓ* ના લોકાર્પણ માટેનો કાર્યક્રમનું જીવંત પ્રસારણ *તા.09-03-2024 શનિવારના રોજ સવારે 9:00 કલાકે Youtube ની Gujarat e-Class ચેનલ પર તથા બાયસેગની વંદે ગુજરાત ચેનલ નં.5* પર પ્રસારણ થનાર છે.


ઉપરોક્ત પ્રસારણ આપના તાબા હેઠળની તમામ પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના તમામ વિદ્યાર્થીઓ,આચાર્યશ્રીઓ, શિક્ષકો તથા એસ.એમ.સી./એસ.એમ.ડી.સી.ના સભ્યો તેમજ તમામ વાલીશ્રીઓ હાજર રહીને આ કાર્યક્રમને નિહાળે તે આપની કક્ષાએ સુનિશ્ચિત કરશો.





હેતુઓ :

રાજ્યના તમામ સરકારી પ્રાથમિક શાળાઓના ધોરણ ૬ થી ૮ ના તમામ બાળકો દુરવર્તી શિક્ષણના માધ્યમથી વિષયવસ્તુનું જ્ઞાન મેળવે.
ભાષાઓ તથા સા.વિજ્ઞાન જેવા વિષયો વિશિષ્ટ શિક્ષણ દ્વારા રાજ્યનાવિજ્ઞાન અને ટેક્નોલોજી, ગણિત, વિદ્યાર્થીઓ લાભ મેળવે.
ટેક્નોલોજીના માધ્યમ દ્વારા દુરવર્તી શિક્ષણ પ્રક્રિયાથી માહિતગાર થાય.
સ્થાનિક કક્ષાએ યોગ્ય શૈક્ષણિક સાધન સામગ્રી (Teaching Learning Material) ની મર્યાદા દુર થાય.
જુદા- જુદા વિષય શિક્ષણની વિવિધ પદ્ધતિઓ અને પ્રયુક્તિઓથી રાજ્યના શિક્ષકો વાકેફ થાય.
રાજ્યના અંતરિયાળ વિસ્તારના બાળકોનો શૈક્ષણિક પ્રવાસ દ્વારા શૈક્ષણિક જ્ઞાનમાં વધારો થાય
વંદે ગુજરાત લાઈવ જોવા માટે અગત્ય ની લિંક સૂર્ય નમસ્કાર




વંદે ગુજરાત લાઈવ tv

અહીંયા કલીક કરો


💥સૂર્ય નમસ્કાર સેશન લિંક

યુ ટ્યૂબ લાઈવ

💥અહીંયા કલીક કરો

💥 લિંક 2 https://youtube.com/live/Z6O-xVXI3j4?feature=share


વંદે ગુજરાત 5

અહીંયા કલીક કરો


ગૂજરાત e class

અહીંયા કલીક કરો


વંદે ગુજરાત 2

અહીંયા કલીક કરો


વંદે ગુજરાત 1

અહીંયા કલીક કરો


ડીડી ગિરનાર

અહીંયા કલીક કરો


school program 27.9.2023 Ssa એ class

અહીંયા કલીક કરો

અહીંયા ક્લીક કરો


pm કાર્યક્રમ તા .27.9.2023 લાઈવ

અહીંયા કલીક કરો

ગુજરાતમાં હિટવેવની આગાહીને જોતાં શિક્ષણ વિભાગે શાળાઓને કર્યા આદેશ, આ પૂર્વ તૈયારી સુવિધાઓ આપવા સૂચના