GPSSB તલાટી મંત્રી ના જુના પેપર અને આન્સર કી ડાઉનલોડ કરો
GPSSB તલાટી મંત્રી ના જુના પેપર અને જવાબ કી ડાઉનલોડ કરો । GPSSB તલાટી કમ મંત્રી ના જુના પેપર & આન્સર કી ની PDF ડાઉનલોડ કરો : ગુજરાત પંચાયત બોર્ડ દ્વારા તલાટીની પરીક્ષા લેવામાં આવશે. તો આ PDF ફાઈલ આવનારી પરીક્ષાઓમાં ખુબજ ઉપયોગી થશે. GPSC પરીક્ષા માટે તલાટીના પાછળ વર્ષના જુના પેપર ખુબજ મહત્વપૂર્ણ છે.
![]() |
GPSSB તલાટી મંત્રી ના જુના પેપર અને આન્સર કી ડાઉનલોડ કરો |
આ વેબસાઈટ દ્વારા અમે તલાટી કમ મંત્રી ના જુના અને પાછલા વર્ષના પ્રશ્નપત્ર અને જવાબ કી અને તલાટીના સંપૂર્ણ અભ્યાસક્રમ વિષે માહિતી આપીએ છીએ જેથી આવનારી તલાટી કમ મંત્રી પરીક્ષા માં ખુબ જ ઉપયોગી થઇ શકે છે. તલાટીના જુના પેપર મહેસુલ તલાટીના જુના પેપર જવાબ કી સાથે, મહેસુલ તલાટીના જુના પેપર, ગુજરાત તલાટીના જુના પેપર, તલાટીના જુના પેપર 2011, તલાટીના જુના પેપર 2012, તલાટીના જુના પેપર 2014, તલાટીના જુના પેપર 2016, તલાટીના જુના પેપર 2017 અને તમામ નવી અપડેટ મેળવવા માટે નિયમિતપણે અમારી સાઈટની રોજ મુલાકાત લો.
તલાટી ના જુના પેપર & આન્સર કી
- પરીક્ષા નું નામ : તલાટી
- પરીક્ષાનું વર્ષ : 2017
- Question Paper । Answer Key
- પરીક્ષા નું નામ : તલાટી
- પરીક્ષા નું વર્ષ : 2016
- Question Paper । Answer Key
- પરીક્ષા નું નામ : તલાટી
- પરીક્ષા નું વર્ષ : 2015
- Question Paper । Answer Key
- પરીક્ષા નું નામ : તલાટી
- પરીક્ષા નું વર્ષ : 2014
- Question Paper । Answer Key
- પરીક્ષા નું નામ : તલાટી
- પરીક્ષા નું વર્ષ : 2010
- Question Paper । Answer Key
- પરીક્ષાનું નામ : તલાટી વર્ગ 3 (તલાટી કમ મંત્રી)
- પરીક્ષા મોડ : ઓફલાઈન
- પ્રશ્નોનો પ્રકાર : ઉદ્દેશ્ય પ્રકાર
- પ્રશ્નોની સંખ્યા : 100
- ગુણની સંખ્યા : 100
- સમય : 60 મિનિટ
- નેગેટિવ માર્કિંગ : 0.33 માર્ક્સ
- સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન : 50 માર્ક (ગુજરાતી)
- ગુજરાતી વ્યાકરણ અને ભાષા : 20 માર્ક (ગુજરાતી)
- અંગ્રેજી વ્યાકરણ અને ભાષા : 20 માર્ક (અંગ્રેજી)
- સામાન્ય ગણિત : 10 માર્ક (ગુજરાતી)
- ટાઈમ : 60 મિનિટ
Post a Comment