Skills Mentors Gujarati is a Professional Blogging Platform. Here we will provide you only interesting content, which you will like very much. We're dedicated to providing you the best of Blogging, with a focus on dependability and Daily Posts. We're working to turn our passion for Blogging into a booming online website. We hope you enjoy our Blogging as much as we enjoy offering them to you.
Caller Name Announcer App | તમારા મોબાઈલમાં કોનો ફોન આવ્યો છે તેનું નામ બોલતી એપ્લીકેશન
કોલર નેમ એનાઉન્સર એપ્સ : તમારા મોબાઈલમાં કોનો ફોન આવ્યો છે તેનું નામ બોલતી એપ્લીકેશન એટલે Caller Name Announcer App. આ એપનો ઉપયોગ વડે તમે જયારે ડ્રાઈવિંગ કે જરૂરી કામમાં વ્યસ્ત હશો તે સમયે જરૂરી ફોન કે મેસેજ આવતો હશે તે સમયે તમને આ એપ તે વ્યક્તિનું નામ બોલીને સંભળાવશે.
કોલર નેમ એનાઉન્સર એપ્સ
પોસ્ટ નામ
કોલર નેમ એનાઉન્સર એપ્સ
પોસ્ટ પ્રકાર
મોબાઈલ એપ
ઉપયોગ
એન્ડ્રોઇડ મોબાઈલ
હાલમાં જ આ કંપની દ્વારા નવું ફ્યુચર ઉમેરવામાં આવ્યું છે જેમાં વોટ્સએપ મેસેજ પણ વાંચી શકશે. તમે એવી જગ્યાઓ કામમાં વ્યસ્ત હોવ કે તમે કોઈનો ફોન ઉપાડી સકતા ન હોય અને ઇમ્પોર્ટન્ટન્ટ ફોન આવવાનો હોય તેવા સમયે કોલર નેમ એનાઉન્સર એપ ખુબ જ ઉપયોગી છે. ફોન કે વોટ્સએપ મેસેજ કે sms આવશે તો મોકનાર કે ફોન કરનાર વ્યક્તિનું નામ બોલીને જણાવશે. આ પણ વાંચો : વિશ્વમાં કોણ કેવી રીતે નક્કી કરે છે વાવાઝોડાના નામ
ફોન આવે તો નામ બોલતી એપ આ એપ્લિકેશન એક બેસ્ટ એન્ડ્રોઇડ એપ્લિકેશન છે. કોઈપણ વ્યક્તિનો કોલ અથવા મેસેજ આવશે ત્યારે આ એપ્લિકેશન તમને કોલર નું નામ આપશે તમારે મોબાઇલમાં જોવાની જરૂર નહીં પડે. આ એપ્લિકેશન ગૂગલ પ્લેસ્ટોર ઉપર એકદમ ફ્રી માં પ્રોવાઇડ કરવામાં આવે છે. હેન્ડ્સ-ફ્રી પ્રો એકદમ ઝડપી સૌથી સારી, ખૂબ જ ઉપયોગી અને સો ટકા મફત એપ્લિકેશન છે. દરેક વ્યક્તિ જે આ ડિજિટલ યુગમાં સ્માર્ટ બનવા માંગે છે તેમના માટે આ સ્માર્ટ એપ્લિકેશન ખૂબ જ ઉપયોગી છે. જો તમે યોગ્ય સ્થળે ના હોય અને આ એપ્લિકેશન દ્વારા અપાતી સુવિધા સાંભળવા માંગતા ન હોય તો આ સિસ્ટમને બંધ કરવા માટેના વિકલ્પો પણ આપવામાં આવે છે. આ પણ વાંચો : પંડિત દિન દયાળ યોજના ગુજરાતજેનો ફોન આવશે તેનુ નામ અને નંબર બોલશે આ એપ કોલર નેમ એનાઉન્સર એપ અજાણ્યા મોબાઈલ નંબરને પણ ઓળખી બતાવે છે. જેનો ફોન આવશે તેનુ નામ અને નંબર બોલશે આ એપ, તમને કોલ કરનારી વ્યક્તિ ના મોબાઈલ નંબર તમારા કોન્ટેક્ટ લિસ્ટ માં ન હોય તો પણ આ એપ તેને ઓળખી બતાવે છે જેથી તમને ખબર પડે કે તમને કોણે કોલ કર્યો છે. કોલર નેમ એનાઉન્સર એપ 5.1 કે તેનાથી ઉપરની તમામ ઓપરેટિંગ સિસ્ટમને સપોર્ટ કરે છે. આ એપ માત્ર 12MB ની સાઈઝ ધરાવે છે. પરંતુ ફોનમાં ઇન્સ્ટોલ કર્યા બાદ 40MB થી 50MB ની આસપાસ જગ્યા રોકે છે. અત્યાર સુધી આ એપને એક કરોડથી પણ વધુ લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે. Play store ઉપર આ એપ્લિકેશન ને 4.2 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યા છે. આ પણ વાંચો : તબેલા લોન યોજના 2023 ગુજરાતCaller Name Announcer App ની વિશેષતાઓ:
જ્યારે તમે ડ્રાઇવિંગ કરી રહ્યાં હોય અથવા કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યાં હોય, ત્યારે આ એપ ખૂબ જ ઉપયોગી સાબિત થશે
મોબાઇલની ડિસ્પ્લે પર જોયા વગર જ કોનો કોલ કે મેસેજ આવે છે તે તમને ખબર પડી જશે.
અજાણ્યા મોબાઈલ નંબરોને પણ ઓળખી બતાવશે.
આ એપ નું ફંક્શન કાર્ય તમે તમારી સગવડતા મુજબ ચાલુ બંધ કરી શકો છો.
મિસ્ડ કોલ, ડાઈલ્ડ કોલ અને રિસીવ્ડ કોલ ને સંગ્રહ કરવાના અને કોલ બેક કરવાના ઓપ્શન પણ આપેલા છે.
આ પણ વાંચો : સમગ્ર ગુજરાતનાં જમીન રેકોર્ડ | 7/12 નાં ઉતારાકોલર નેમ એનાઉન્સર એપ કેવી રીતે ડાઉનલોડ કરવી ? Step 1: સૌપ્રથમ તમારા મોબાઇલમાં ગૂગલ પ્લેસ્ટોર ઓપન કરો. Step 2: ગૂગલ પ્લેસ્ટોર ઓપન કર્યા બાદ ઉપર આપેલ સર્ચ બોક્સ પર ક્લિક કરો. Step 3: ત્યાં Caller Name Announcer App નામ ટાઈપ કરો. Step 4: પછી બતાવવામાં આવેલી એપના ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરો. Step 5: પછી કોલર નેમ એનાઉન્સર એપ ડાઉનલોડ થઈ જશે.
Post a Comment