E Shram Card | ઇ શ્રમ કાર્ડ 2023

ઇ શ્રમ કાર્ડ 2023 : દેશના જેટલા પણ લોકો અસંગઠિત ક્ષેત્ર માં કામ કરે છે,કેન્દ્ર સરકાર એનો એક ડેટાબેઝ તૈયાર કરી રહી છે. જેવી રીતે વન નેશન વન રેશનકાર્ડ યોજના નું નામ તમે સાંભળ્યું હશે તેના દ્વારા સમગ્ર દેશમાં એક જ રેશનકાર્ડ લાગુ કરવામાં આવ્યું છે. તેવી જ રીતે ઈ – શ્રમ કાર્ડ દ્વારા કેન્દ્ર સરકાર એક આંકડો મેળવવા માંગે છે કે દેશમાં કેટલા લોકો અસંગઠિત ક્ષેત્ર (પ્રાઇવેટ ક્ષેત્ર) માં કામ કરી રહ્યા છે.



ઈ-શ્રમ કાર્ડ 2023

દેશની અંદર કુલ 43.2 કરોડ લોકો પ્રાઇવેટ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે તેમનો એક ડેટા તૈયાર કરવામાં આવશે. આ ડેટા તૈયાર કર્યા બાદ તેમને ક્યાં ક્યાં લાભ આપી શકાય અથવા કોઈ નવી યોજના ચાલુ કરીને આ બધા લોકોને તેનો લાભ આપવામાં આવશે.દેશના શ્રમ અને રોજગાર મંત્રાલયે કામદારોના કલ્યાણ માટે ઇ શ્રમ નામનું એક નવું પોર્ટલ શરૂ કર્યું છે. આ પોર્ટલ પર દેશનો કોઈપણ કામદાર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને પોતાનું ઇ શ્રમ કાર્ડ ઘરેબેઠા મેળવી શકે છે. જે પણ લોકો આમાં રજિસ્ટ્રેશન કરે છે એમને એક UAN નંબર આપવામાં આવે છે.


 હાઈલાઈટ્સ

પોર્ટલનું નામE Shram Portal
આર્ટિકલનું નામઈ-શ્રમ કાર્ડ માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ?
કોને બનાવેલ છે.ભારત સરકાર (શ્રમ અને રોજગાર વિભાગ)
લાભાર્થીઓદેશના અસંગઠિત ક્ષેત્રના કામદારો
ઉદ્દેશ્યશ્રમિકોના ડેટાબેઝ તૈયાર કરવો, જેથી એમને વિવિધ યોજનાઓનો લાભ આપી શકાય
ઓફિશિયલ વેબસાઈટhttps://eshram.gov.

આ પણ વાંચો : જન્મ તારીખ નાખો અને ઉંમર જાણો

E Shram Card કઢાવતા પહેલા ધ્યાન રાખવાની બાબતો

ઈ શ્રમિક કાર્ડ કઢાવતાં પહેલા લાભાર્થીઓ નીચે મુજબની બાબતો ધ્યાનમાં રાખવાની રહેશે.

  • અરજદાર લાભાર્થી Income Tex ન ભરતો હોવો જોઈએ.
  • શ્રમિકની ઉંમર 16 વર્ષ કરતાં વધારે અને 59 વર્ષ કરતા ઓછી હોવી જોઈએ.
  • શ્રમિક EPFO/ESIC નો સભ્ય ન હોવો જોઈએ.



E Shram Card બનાવવા માટે જરૂરી કાગળ કયા કયા છે?

મિત્રો, હજુ સુધી તમે આ કાર્ડ નથી બનાવ્યો તો અમારી તમને વિનંતી છે કે તમારા કામમાંથી થોડો સમય કાઢી અત્યારેજ આ કાર્ડ બનાવી લેવો. કારણ કે આ કાર્ડથી તમને ભવિષ્યમાં ઘણા ફાયદા થઇ શકે છે. ચાલો જાણીએ આ કાર્ડ બનાવવા માટે કયા કયા કાગળની જરૂર પડે છે.

  • આધાર કાર્ડ
  • તમારા વરસાદારનો આધારકાર્ડ (આ તમારા પરિવારનો કોઈપણ સદસ્ય હોઈ શકે છે)
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • બેંક પાસબુક
  • તથા અન્ય


આ પણ વાંચો : તમારા મોબાઈલમાં કોનો ફોન આવ્યો છે તેનું નામ બોલતી એપ્લીકેશન

E Shram Card બનાવવાથી શું ફાયદો થાય છે?

મિત્રો, કોરોના સમયે તમે જોયું હશે કે સરકાર ઘ્વારા રાશનકાર્ડના આધારે લોકોના ખાતામાં પૈસા મોકલવામાં આવ્યા હતા કારણકે એંવું માનવામાં આવે છે કે સરકાર પાસે મજૂરી કામ કરતા લોકોના પૂરતા દેતા નહિ હતા. અને એ જોઈને સરકારે કોરાના બાદ આ પ્લેટફોર્મને લોન્ચ કર્યું હતું. ભવિષ્યમાં જો મજૂરી કામ કરતા લોકોને આર્થિક સહયોગ કરવો હશે તો સરકાર આ કાર્ડની મદદથી કરી શકાશે. આ કાર્ડમાં તમને 2 લાખ રૂપિયાનો વીમો પણ મળે છે જેમાં જો તમને કામના સ્થળ પર મૃત્યુ થાય અથવા કોઈ અંગને નુકસાન થાય તો વિમા ની રકમ મળવાપાત્ર રહેશે. ભવિષ્યમાં સરકાર આ કાર્ડમાં અન્ય લાભો પણ આપી શકે છે.


આ પણ વાંચો : માનવ ગરીમા યોજના

E Shram Card કોણ કોણ બનાવી શકે છે?

આ કાર્ડ મજૂરી કામ કરતા લોકો, શાકભાજી વેચવા વાળા, ફળ વેચવા વાળા, ઘરમાં કામ કરતા લોકો, બાંધકામમાં મજૂરી કરતા લોકો તથા અન્ય કોઈપણ ક્ષેત્રે મજૂરી કરતા લોકો બનાવી શકે છે. જો વ્યક્તિ સરકારને ઇનકમ ટેક્સ ભરે છે તો આ કાર્ડ બનાવી શકાશે નહિ.


આ પણ વાંચો : પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના

ઈ-શ્રમ કાર્ડ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું?

અસંગઠિત ક્ષેત્રના કામદારોને ભારત સરકાર દ્વારા શ્રમિક કાર્ડ પૂરું પાડવામાં આવશે. આ શ્રમિક કાર્ડ માટે જાતે ઓનલાઈન રજીસ્ટ્રેશન તથા નજીકના કોમન સર્વિસ સેન્‍ટર પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઈ-શ્રમ કાર્ડનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

  • સૌથી પહેલાં Google માં E Shram Portal ટાઈપ કરવાનું રહેશે.
  • How to Registration Shram Card 2023
  • ઈ શ્રમ ખોલ્યા બાદ તેમાં Official Website ખોલવાની રહેશે.
  • હવે તેમાં Home Page ખૂલશે.
  • જેમાં Register on e–Shram પર ક્લિક કરવાનું રહેશે.
  • Registration Login Page
  • હવે નવુ પેજ ખૂલશે એમાં આધારકાર્ડ સાથે મોબાઈલ લિંક હોય તે દાખલ કરવો અને સાથે Captcha Code નાખવાનો રહેશે.
  • હવે તમને Employees’ Provident Fund Organization (EPFO) અને Employees’ State Insurance Corporation (ESIC) આવા પ્રશ્ન પૂછવામાં આવશે. જેમાં EPFO/ESICના સભ્ય ન હોય તો “ના” પસંદ કરીને આગળ જવાનું રહેશે.
  • ત્યારબાદ OTP પર વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારા રજીસ્ટર મોબાઈલ નંબર પર OTP આવશે, જે તેના બોક્સમાં નાખવાનો રહેશે.
  • ત્યારબાદ Submit બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે આપણે આપનો આધારકાર્ડ નંબર નાખવાનો રહેશે. અને સબમીટ આપવાનું રહેશે.
  • જેનાથી તમારા મોબાઈલ નંબર પર એક નવો OTP આવશે તે OTP ફરીથી નવા Box માં નાખી વેરીફાઈ કરવાનું રહેશે.
  • વેરીફાઈ કર્યા બાદ આપના આધાર કાર્ડ પરથી ડેટાબેઝના આધારે ફોટો અને અન્ય જાણકારી સ્કીન પર જોવા મળશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટClick Here
HomePageClick Here

નિસ્કર્ષ

મિત્રો આજના આ લેખમાં આપણે E Shram Card 2023 વિષે શીખ્યા. અમને પૂરો વિશ્વાસ છે કે તમને આમારો આ લેખ ખુબ જ પસંદ આવ્યો હશે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે વાહટસઅપ્પ, ફેસબુક તથા અન્ય પર જરૂર શેર કરજો અને જો તમારા મન માં હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખી જરૂર બતાવજો જેથી અમે તમારા દરેક પ્રશ્નનું સમાધાન લાવી શકીએ. તમારો કિંમતી સમય આપવા બદલ આભાર.