Monsoon News Report | અંબાલાલ પટેલ ની ચોમાસા બાબત આગાહી | જાનો ચોમાસુ ક્યારથી શરૂ થશે ?

અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી : આપના દેશમાં હાલ તો ઉનાળાની ઋતુ ચાલી રહી છે. ત્યારે એકાએક કાળજા ગરમીની વચ્ચે એકાએક હવામાનમાં પડતો આવ્યો છે. તારીખ 26 મે ના રોજ હવામાનમાં વાદળો છવાઈ ગયા છે અને ગુજરાતમાં અનેક સ્થળોએ વરસાદી ઝાપટા પણ પડ્યા છે. આ બધાની વચ્ચે અંબાલાલ પટેલ ની ફરી એક વખત વરસાદની આગાહી કરી છે. ચાલો જાણીએ મોનસુન સમાચાર ની આગાહી વિશે માહિતી.


Monsoon સમાચાર
ગુજરાત રાજ્યમાં ચોમાસાની લઈને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગાહી કરતા તેમને જણાવ્યું છે કે, ચોમાસુ આવતીકાલે અંદમાન નિકોબાર થી આગળ વધી શકે છે. અને અંદમાન મા સ્થિર રહેલું ચોમાસુ 1 જુને કેરળ રાજ્યમાં આગમન કરીને ચોમાસાની શરૂઆત થશે.


ભારે પવન અને વરસાદ સાથે આગાહી

હવામાન સમાચાર બાબતે અંબાલાલ પટેલ દ્વારા જણાવ્યું હતું કે, 15 જૂન પહેલા ગુજરાતના દરિયામાં તોફાન આવી શકે છે. તેમજ 8 અને 9 જૂન દરમિયાન દરિયો તોફાની બની શકે છે. અને 8 અને 9 જૂન દરમિયાન દરિયો કિનારે ભારે પવન સાથે વરસાદનું આગમન થઈ શકે છે. અંબાલાલ પટેલ એ કહ્યું કે 22, 23, 24 જૂન દરમિયાન ગુજરાતમાં વરસાદ પડી શકે છે અથવા 4, 5 , 6 જૂનના રોજ ગુજરાતમાં છુટા છવાયો વરસાદનું આગમન થઈ શકે છે. ગુજરાતમાં ચોમાસુ સામાન્ય રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.


ગુજરાતમાં ચોમાસુ ક્યારે આવવાની સંભાવના ?
અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં 15 થી 30 જૂની વચ્ચે ચોમાસાનું આગમન થઈ શકે. અને 22 મે જૂન ની વચ્ચે કાયદેસર ચોમાસાનું ગુજરાતમાં પારંપર થશે. ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆત અને અંત સારો રહેવાની શક્યતા છે. ચોમાસા ના મધ્ય ભાગમાં થોડા પ્રમાણમાં તકલીફની સંભાવના છે. ત્યારે હાલ તો ઝાટકી વાદળો જોવા મળી રહ્યા છે. તે ચોમાસુ સમયસર થશે તેવી સંભાવના છે તેમજ મે મહિનાના અંતે સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટા ની સંભાવના છે.


ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ક્યારે થવાની સંભાવના છે ?
22 જૂન સુધી

ગુજરાત રાજ્યમાં દરિયો કયા સમયે તોફાની બનશે ?
8 અથવા 9 જુને

ગ્રૂપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો



નોંધ
સમાચારના માહિતી વિશે અમે ખાતરી કરતા નથી. અમારી સાઇડ અલગ અલગ સમાચારોના માધ્યમથી માહિતી મેળવીને તમારા સુધી પહોંચાડે છે.