HOW TO SEARCH YOUR NAME IN ELECTORAL ROLL OF GUJARAT

HOW TO SEARCH YOUR NAME IN ELECTORAL ROLL OF GUJARAT

The right to vote is the heart of every democracy. The true power lies with the people of every democracy who ultimately decide the destiny of the country by choosing the representatives who run the Government. India is one of the largest democratic countries in the world in terms of number of voters. In a country so populous, different states have varied concerns and ideas. Hence, voting becomes a medium of expression for people. Given the number of elections that comes and goes by in India and also the rising population, one cannot deny the fact that there have been a few instances of malpractices like vote rigging.






CU BU અને VVAPT નુ કનેકશન કેમ કરવું તેનો વિડીયો


• When the voter casts the vote on the EVM, printer-like VVPAT apparatus linked to the EVM generates a slip showing serial number, name and symbol of the candidate to whom the vote was made.



• With this slip, the voter can verify his casted vote.


ચૂંટણીના કર્મચારીઓ માટે ઉપયોગી પીડીએફ અહીંથી ડાઉનલોડ કરો


Electoral Roll Gujarat 2022 pdf Download


ગામની મતદારયાદિ pdf ડાઉનલોડ: વોર્ડની મતદારયાદિ pdf ડાઉનલોડ: તમારા ગામ શહેર અને બૂથ મુજબ ની નવી સુધારેલી મતદાર યાદી , PDF ફાઈલ માં ડાઉનલોડ કરો , ગુજરાત ગામ શહેર મતદાર યાદી 2022. ફોટોવાળી મતદારયાદિ 2022 પણ ઓનલાઇન મુકાઇ ગયેલ છે.
ગુજરાત ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની મતદાર યાદી ૨૦૨૨ જાહેર કરવામાં આવી છે. આ યાદી મુખ્ય ચૂંટણી અધિકારીની ઓફીસીયલ https://erms.gujarat.gov.in/ વેબસાઇટ પર ઉપલબ્ધ છે.


આ મતદાર યાદીમાં જે નાગરિકોના નામ હશે તે તમામ નાગરિકો આવનારી ચૂંટણીમાં મતદાન કરી
શકશે.


દરેક નાગરિક કે જેની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ છે તેને મત આપવાનો અધિકાર છે.


હવે નાગરિકોએ મતદાર યાદીમાં નામ તપાસવા માટે સરકારી કચેરીઓમાં જવાની જરૂરી નથી.


ઘરેબેઠા તમારા ફોનમાથી પણ તમે તમારા ગામની મતદારયાદિ 2022 pdf અને તમારા વોર્ડની મતદારયાદિ 2022 pdf ડાઉનલોડ કરી શકો છો.




મતદારયાદિ 2022 મા નામ કેવી રીતે ચેક કરવું ?

તમારુ નામ તમે તમારા ગામ/વોર્ડની મતદારયાદિમા ઓનલાઈન કેવી રીતે તપાસી શકો છો ? આ માટે નીચેના સ્ટેપ ફોલો કરવા પડશે. How to check name in voter list 2022

Step : 1 સૌ પ્રથમ ચુંટણી કમીશનની ઓફીસીયલ વેબસાઇટ https://electoralsearch.in/ ખોલવાની રહેશે.

Step : 2 જેમા આ મુઅજ્બની વિગતો ભરો જેમ કે – નામ, DoB, રાજ્ય, જિલ્લો, વિધાનસભા મતવિસ્તાર

Step : 3 તમને કેપ્ચા કોડ માટે પૂછવામાં આવશે. તમારી સ્ક્રીન પર બતાવ્યા પ્રમાણે દાખલ કરો.

Step : 4 Search પર ક્લિક કરો.
મતદારયાદિ 2022 pdf ડાઉનલોડ

૨૦૨૨ ની નવી મતદારયાદિ ચુંટણી પંચની ઓફીસીયલ વેબસાઇટ પર મુકાઇ ગયેલ છે. મતદારયાદિ ૨૦૨૨ pdf ડાઉનલોડ કરવા માટે નીચેના સ્ટેપ અનુસરવાના રહેશે. ફોટોવાળી મતદારયાદિ 2022તમારા ગામની નવી મતદાર યાદી 2022 પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો. એક નવી સાઇટ ખૂલશે. સાઇટ ખૂલ્યા બાદ નીચે આપેલ સ્ટેપ પ્રમાણે અનુસરો.આ લિંક પર ક્લિક કરો- http://secsearch.gujarat.gov.in/search/PhotoRoll.aspx

આ લીંક પર ક્લીક કરવાથી નીચે ફોટોમા બતાવ્યા મુજબના ઓપ્શન ખુલશે.ફોટોવાળી મતદારયાદિ 2022

NVSP પોર્ટલ દ્વારા મતદારયાદિમાં નામ ચેક કરવાના સ્ટેપ

નેશનલ વોટર્સ સર્વિસ પોર્ટલ દ્વારા તમારું નામ કઈ રીતે ચકાસી શકો છો ?
Step : 1 નેશનલ વોટર્સ સર્વિસ પોર્ટલ (NVSP)ની વેબસાઇટની મુલાકાત લો—https://www.nvsp.in/

Step : 2 Search in Electoral Roll વિકલ્પ પર ક્લિક કરો.

Step : 3 એક નવું વેબપેજ ખુલશે, જ્યાં તમારે તમારી વિગતો દાખલ કરવાની રહેશે.

Step : 4 હવે, નવું વેબપેજ તમને મતદાર યાદીમાં નામ તપાસવાની બે રીતો બતાવશે.

Step : 5 સર્ચ કરવાનો પહેલો વિકલ્પ આ છે, જેમાં તમારે તમારું નામ, પિતા/પતિનું નામ, ઉંમર, જન્મ તારીખ અને લિંગ દાખલ કરવાનું રહેશે.


Step : 6 માહિતી દાખલ કર્યા પછી, તમારે તમારા રાજ્ય, જિલ્લા અને વિધાનસભા મતવિસ્તાર દાખલ કરવું પડશે.

Step : 7 શોધવાનો બીજો વિકલ્પ EPIC નંબર દ્વારા શોધવાનો છે. આ પ્રક્રિયામાં, તમારે તમારો EPIC નંબર અને રાજ્ય દાખલ કરવું પડશે.

Step : 8 આ બંને વિકલ્પો માટે, તમારે અંતે કેપ્ચા કોડ દાખલ કરીને વેબસાઇટ પર આ માહિતીને અધિકૃત કરવી પડશે.
ગામની મતદારયાદિ pdf ડાઉનલોડ

આ ઉપરાંત નીચેની રીતે તમે તમારા ગામની આખી મતદાર યાદિ pdf ડાઉનલોડ કરી શકો છો.સૌ પ્રથમ તમારે ચુંટણી કમીશન ની ઓફીસીયલ વેબસાઇટ પર જવાનુ રહેશે. આ માટે https://erms.gujarat.gov.in/ceo-gujarat/master/frmEPDFRoll.aspx લીંક પર ક્લીક કરી ઓપન કરી શક્સો.
Important Links:

ગ્રામપંચાયત ની લેટેસ્ટ મતદારયાદિ ડાઉનલોડ કરવા અહિં ક્લીક કરો

મતદાર યાદિમાં તમારૂ નામ સર્ચ કરવા અહિં ક્લીક કરો

Important Links

Official Website Click Here

Check Name In Gujarat Election Voter List Click Here

Check Name National Voter’s Service Portal Click Here




The procedure to obtain a Voter ID in Gujarat is described below:

If you satisfy the eligibility criteria to become a voter, procure a Form 6 issued by the Election Commission of India for registration of a name in the electoral list. You will have to procure different forms if you wish to change your address or details in an existing Voter ID. Remember, you cannot enrol yourself as a voter in two different constituencies.



Voter ID Correction Online @nvsp.in

Voter ID Correction Online you avail various online citizen services of Election Commission of India. Users can avail various services such as apply for inclusion of name in electoral roll, apply for inclusion of Non-Resident Indian (NRI) name in electoral roll, apply for correction in electoral roll, application for transposition of entry in electoral roll, etc. Registered users can login to lodge complaints.






Voter ID કાર્ડમાં ઓનલાઈન માહિતી કેમ.બદલવી તેનો વિડીયો

ચૂંટણી કાર્ડને લઇને દેશમાં 4 નવા ફેરફારો થયા છે. ત્યારે શું નવા નિયમો છે તે અંગે જાણવા માટે જુઓ આજનો વિડીયો

મતદાર યાદિમાં તમારૂ નામ સર્ચ કરવા અહિં ક્લીક કરો



New users can register with the ECI by entering their mobile number and e-mail ID. The officers contact list is also provided.


Maintaining and monitoring elections in the largest democracy in the world is not easy, with the Election Commission of India (ECI) having its task cut out. Ensuring smooth elections is hard,

WHO ARE ELIGIBLE FOR E-EPIC ELECTION CARD?


All general Voters who have valid EPIC
25th to 31st Jan 2021: All new electors registered
during special summary revision 2020
1st Feb 2021 onwards: All General electors.