-->

Useful information to download useful practice papers and model papers for class-8 third semester examination



ધોરણ -8 દ્રિતીય સત્ર પરીક્ષા માટે ઉપયોગી પ્રેક્ટિસ પેપર તથા મોડેલ પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી




મહત્વપૂર્ણ લિંક સંસ્કૃત

ધોરણ -6-7-8 સંસ્કૃત વિષય પ્રેક્ટિસ પેપર-1 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક અંગ્રેજી

ધોરણ -6-7-8 અંગ્રેજી વિષય પ્રેક્ટિસ પેપર-1 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક હિન્દી

ધોરણ -8 હિન્દી વિષય પ્રેક્ટિસ પેપર-1 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ધોરણ -8 હિન્દી વિષય પ્રેક્ટિસ પેપર-2 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ધોરણ -8 હિન્દી વિષય પ્રેક્ટિસ પેપર-3 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક ગણિત

ધોરણ -8 ગણિત વિષય પ્રેક્ટિસ પેપર-1 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ધોરણ -8 ગણિત વિષય પ્રેક્ટિસ પેપર-2 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ધોરણ -8 ગણિત વિષય પ્રેક્ટિસ પેપર-3 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ધોરણ -8 ગણિત વિષય પ્રેક્ટિસ પેપર-4 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો




મહત્વપૂર્ણ લિંક વિજ્ઞાન

ધોરણ -6-7-8 વિજ્ઞાન વિષય પ્રેક્ટિસ પેપર-1 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક ગુજરાતી

ધોરણ -8 ગુજરાતી વિષય પ્રેક્ટિસ પેપર-1 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો




મહત્વપૂર્ણ લિંક સામાજિક વિજ્ઞાન

ધોરણ -8 સામાજિક વિજ્ઞાન વિષય પ્રેક્ટિસ પેપર-1 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ધોરણ -8 સામાજિક વિજ્ઞાન વિષય પ્રેક્ટિસ પેપર-2 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો



ધોરણ -8 સામાજિક વિજ્ઞાન વિષય પ્રેક્ટિસ પેપર-3 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ધોરણ -8 સામાજિક વિજ્ઞાન વિષય પ્રેક્ટિસ પેપર-4 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો








ધોરણ -8 દ્રિતીય સત્ર પરીક્ષા માટે ઉપયોગી પ્રેક્ટિસ પેપર તથા મોડેલ પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી

















ધોરણ -8 દ્રિતીય સત્ર પરીક્ષા માટે ઉપયોગી પ્રેક્ટિસ પેપર તથા મોડેલ પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી

ધોરણ -8 દ્રિતીય સત્ર પરીક્ષા માટે ઉપયોગી પ્રેક્ટિસ પેપર તથા મોડેલ પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી

હાલ જે બાળકો ધોરણ આઠમાં અભ્યાસ કરતા હોય અને આવતીકાલથી ધોરણ નવમા માં જવાના હોય તેવા તમામ વિદ્યાર્થી વિદ્યાર્થીઓ માટે ઉપયોગી માહિતી મૂકવામાં આવેલી છે હાલ જે ધોરણ આઠમાં અભ્યાસ કરતા હોય તે બાળકોના છેલ્લું વર્ષ છે અને તે બાળકોને આવતી સાલથી હાઈસ્કૂલમાં અભ્યાસ કરવા જવાનો થતો હોય તો તેમના અક્ષરો સુંદર હોય અભ્યાસમાં સારી એવી તૈયારી હોય તો તેઓ મોટી વિદ્યાલયમાં તેમની ઘણી બધી સફળતા મળતી હોય છે પણ જો અહીં આઠમા ધોરણમાં જ નિષ્ફળતા મળે અથવા તો અભ્યાસમાં કચાશ રહી જાય તો આગળ જતો બાળકને ઘણું બધું નુકસાન જતું હોય છે માટે તમામ વાદીઓને વિનંતી કે ધોરણ આઠમાંના બાળકોને વધુમાં વધુ પ્રેક્ટિસ કરાવો વધુમાં વધુ મહાવરો કરાવો જરૂરી છે જો બાળકોને પેપરો પ્રિન્ટ કરીને ના આપી શકતા હોય તો તમે સ્ત્રોત લેખન કરાવી પ્રશ્નોનું સુલેખન કરાવીને તેના જવાબ લખાવી શકો છો અને રોજે રોજ થોડી થોડી પ્રેક્ટિસ કરાવી શકો છો એક જ દિવસે વધુ બધી પ્રેક્ટિસ કરાવવાથી બાળક થાકી જતાં હોય છે અને અભ્યાસમાં જોવે તેવી સફળતા મળતી નથી માટે તમામ વાલી અને શિક્ષક મિત્રોને વિનંતી કરીએ છીએ બાળકોને રોજ થોડી થોડી પ્રેક્ટિસ કરાવી જોઈએ અને તેનાથી ઘણો બધો ફાયદો થતો હોય છે માટે આવા ઉપયોગી પેપરો બાળકોને મોબાઇલમાં બતાવી ના શકાતા હોય તો તમે નોટબુકમાં બોલીને પ્રશ્નો લખાવી તેને સમય મર્યાદામાં જવાબ લખો આપી શકો અને જવાબ ચેક કરી શકો છો તો આવી ઉપયોગી માહિતી અમારા whatsapp ગ્રુપમાં મેં મુકતા હોય છે જો તમે ના જોડાયેલા હોય તો જોડાવા માટે વિનંતી કરીએ છીએ અમારા whatsapp ગ્રુપમાં જોડાવાની લીંક ઉપર મૂકેલી જ છે તેમાં ક્લિક કરતાની સાથે જ તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાઈ જતા હોય છે ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ માટે સારામાં સારી જુદી જુદી માહિતી પણ અમે મુકતા હોઈએ છીએ ધોરણ આઠમાં અભ્યાસ કરતા બાળકોને વર્ષ દરમિયાન ઘણી બધી પરીક્ષાઓ પણ આપવાની થતી હોય છે તેના લગતી કોલ લેટર ડાઉનલોડ કરવાની પરીક્ષાની તારીખો ની નોટિફિકેશન ઘણી બધી ઉપયોગી માહિતી whatsapp ગ્રુપમાં મુકતા હોઈએ છીએ અને તેનાથી બાળકોને જાણકારી આપતા હોઈએ છીએ તો આવી ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચે ધોરણ આઠ ના બાળકો વધુમાં વધુ પ્રેક્ટિસ પેપરોની મોડલ પેપર ની તૈયારી કરી તે માટે આ ઉપયોગી માહિતી વધુમાં વધુ વિદ્યાર્થી સુધી પહોંચાડવા માટે મેં વિનંતી કરીએ છીએ

ધોરણ -8 દ્રિતીય સત્ર પરીક્ષા માટે ઉપયોગી પ્રેક્ટિસ પેપર તથા મોડેલ પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી