Most Expensive Miyazaki Mangos | દુનિયાની સૌથી મોંઘી કેરી મિયા કાજી

 Most Expensive Mango : કેરીની સિઝન આવી ગઈ છે અને બજારમાં અનેક પ્રકારની કેરી દેખાવા લાગશે. વિશ્વભરમાં કેરીની ઘણી જાતો છે. આલ્ફોન્સોથી લઈને દશેરી, લંગડા, ચૌસા સુધી અનેક પ્રકારની કેરીઓ બજારમાં ઉપલબ્ધ છે. ક્યારેય વિચાર્યું છે કે કેરીઓમાં સૌથી મોંઘી કેરી કઈ છે અને બજારમાં તે કયા ભાવે વેચાય છે…


વિશ્વની સૌથી મોંઘી કેરી તાઇયો નો તામાગો તાઇયો જેને તામાગો કેરી પણ કહેવામાં આવે છે, તે મીઠા સ્વાદ અને નરમ પોત માટે જાણીતી છે અને જાપાનમાં તેને લક્સરી ફળ ગણવામાં આવે છે.


આ પણ વાંચો : વહાલી દીકરી યોજના 2023

ગજબની મોંઘી કેરી:  આપણા ભારત દેશમાં હાલ મોંઘવારી ખૂબ જ વધી રહી છે  એટલે ભારતમાં 99.99 ટકા લોકો પાસે કેરી ખરીદવાની ક્ષમતા નથી તેમ કહી શકાય.  આ કેરી વિશ્વની સૌથી મોંઘી કરી છે કારણ કે, આર્થિક રીતે પૈસાદાર લોકોના પરિવાર પણ આખા ઉનાળાની સિઝનમાં આ કેરી કહી શકતા નથી કારણ કે આ કેરી અટકે અને ખૂબ મોંઘી છે. ત્યારે તેની ખાસિયત વિશે જાણીએ .

Miyazaki Mangos  ની ખાસિયતો 

 આમ તો આપણે સામાન્ય રીતે હાફૂસકેરી, લંગડા કેરી ,કેસર કેરી  જેવા કેરી ના નામ સાંભળ્યા હશે પરંતુ આજે આપણે Miyazaki કેરીની વાત કરીશું જેની ખાસિયત નીચે મુજબ છે.


Miyazaki  કેરીનો રંગ

The Most Expensive Mango :  આ કેરી આપના ભારત દેશમાં ઉગાડવામાં આવતી કેરીની જાત જેવી સિંદુરીયા રંગ જેવી છે.   સીઝનના મધ્યમાં  અહીં સામાન્ય માર્કેટમાં આ કરી આવી જાય છે.  આ કરી દેખાવામાં ખૂબ જ સુંદર હોય છે,  આ કેરી પોતાના સ્વાદ માટે નહીં પણ કિંમતના કારને જાનીતી બને છે.


આ પણ વાંચો : રીડ અલોગ એપ વિદ્યાર્થીઓના ભણતર માટે ઉપયોગી એપ

Miyazaki Mangos  કિંમત

 જો સ્વાદની વાત કરે તો, આપણા દેશમાં કેસર, હાફૂ સ, દશેરી  જેવી કેરીની જાતો પ્રખ્યાત છે.  પરંતુ, આજે આપને જે Miyazaki  વેરાઈટી વિશે જાણવા જઈ રહ્યા છીએ તેની કિંમત 2.70 લાખ રૂપિયા પ્રતિ કિલો જેટલી છે આમ તો આ માનવામાં ન આવે તેવી વાત છે. અને આ કેરૂ નું ઉત્પાદન જાપાનના મિયાઝાકી શહેરમાં થાય છે.


ઉત્પાદન

 આ કેરીની જાતીને Miyazaki કેરી કહેવામાં આવે છે.  સામાન્ય રીતે કેરી ઉત્પાદનની બાબતમાં આપણો દેશ સમગ્ર વિશ્વમાં ખૂબ જ પ્રખ્યાત છે.  પરંતુ, આ  Miyazaki કેરીના નામની પાછળ તેના ઉત્પાદન થતા પ્રદેશની ઓળખ છુપાયેલી છે.  આ કેરી ની ખેતી જાપાનના ક્યુશુ પ્રદેશના  મિયાકાજી શહેરમાં કરવામાં આવે છે. તેથી જ તેનું નામ મિયા કાજી રાખવામાં આવેલું છે.


આ પણ વાંચો : ગુજરાત સોલાર પેનલ યોજના 2023

વજન અને તેનાથી મળતા તત્વો

 જાપાનીઝ આ મીયાકાજી  કેરીનું વજન લગભગ 350  ગ્રામ જેટલું છે અને તેમાં લગભગ 15 ટકા જેવું શુગર હોય છે.  હવે દુનિયાના સૌથી મોંઘી કેરીના બા ઉપર નજર કરીએ તો ઇન્ટરનેશનલ માર્કેટમાં તેની કિંમત પ્રતીક કિલો 3 લાખ જેટલી બોલાય છે.  એક રિપોર્ટ અનુસાર  વર્ષ 2021 માં તે મિયાકાજી  કેરીને 2.70 લાખ પ્રતિ કિલો ભાવે વેચવામાં આવી હતી.


રંગ તફાવત

 સામાન્ય કરી અને મિયાકાજી કેરીના રંગમાં ઘણો મોટો તફાવત જોવા મળે છે.  વિશ્વમાં કેરી મુખ્યત્વે ભારતીય ઉપખંડમાં ઉત્પાદન કરવામાં આવે છે ભારત સહિત અન્ય દેશોની કેરીના રંગ પીળો અને લાલ જોવા મળે છે. પરંતુ,  આ જાપાનીઝ મિયાકાજી કેરી નો રંગ  જાબલી જોવા મળે છે.  જાપાનના મિયા કાજી લોકલ પ્રોડક્ટ એન્ડ ટ્રેડ  પ્રમોશન સેન્ટર ના જણાવ્યા મુજબ મિયા કાજી કેરી નું ઉત્પાદન એપ્રિલ થી ઓગસ્ટ મહિના દરમિયાન થાય છે.


આ પણ વાંચો : પીએમ કિસાન યોજનાનો 14 મો હપ્તો 2023 માં ક્યારે આવશે?

પોષક તત્વોથી ભરપૂર હોય છે  આ મિયાકાજી કેરી

 આ મિયા કાજી કેરી પોષક તત્વોથી ભરપૂર હોય છે.

 એટલે તેની કિંમત ખૂબ જ ઉંચી જોવા મળે છે. 

 મિયાકાજી લોકલ પ્રોડક્ટ એન્ડ પ્રમોશન સેન્ટરના જણાવ્યા અનુસાર આ કેરીમાં  વિશેષ પોષક તત્વો હોય છે આ કેરી માં એન્ટિઓક્સિડન્ટ બીટા કેરોટીન અને ફોલીક એસિડ જોવા ઉપયોગી પોષક તત્વો હોય છે.  જે આંખોની રોશની માટે આ કેરીને ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. 

 હાલ માર્કેટમાં આપની ગુજરાતની  કેસર અને હાફૂસ કેરી ની સારી આવક થઈ રહી છે.  અને હાલ કેરીની સીઝન હોય ખૂબ જ સારી મીઠી કેરી આવી રહી છે.

Whatsapp ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો